।।श्रीनारायण।।
श्रीगुरुदेव गुजरात प्रवास पर
आज श्रीसद्गुरुदेवजी से आशीर्वाद प्राप्त करने पहुँचे बारडोली गुजरात के वरिष्ठ समाजसेवी धर्मेशभाई पटेलसंत चरणरज दुर्लभ जग में
શ્રીનારાયણ . *
શ્રીગુરુદેવ ગુજરાતના પ્રવાસ પર છે.
આજે બારડોલી ગુજરાતના વરિષ્ઠ સમાજસેવક શ્રીધર્મેશભાઇ પટેલ આશીર્વાદ લેવા પહોંચ્યા.
સંતોની ચરણરજ આ સંસાર મા દુર્લભ છે.

